અમદાવાદ / SVP હોસ્પિટલમાં શંકાસ્પદ કોંગો ફીવરના દર્દીનું મોત, આરોગ્ય વિભાગમાં દોડધામ મચી

SVP Hospital Congo Fever women death

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં ઇતરડીથી ફેલાતા કોંગો ફીવરના શંકાસ્પદ કેસમાં બહારગામના એક દર્દીનું આજે સવારે મોત થતાં મ્યુનિસિપલ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ