સુવિધા / દર્દીઓ પરત મોકલાઇ રહ્યાં હોવાથી SVP હોસ્પિટલમાં કરાશે આ ફેરફાર

SVP Hospital Ahmadabad General Ward bed

વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રિવરફ્રન્ટ તરફના પાછળના ભાગે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં દર્દીઓનો હવે ધસારો થઇ રહ્યો છે અને ૧૦૮માં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને પરત મોકલાઇ રહ્યા છે, જોકે શાસકોએ જનરલ બેડ અને આઇસીયુ બેડની સુવિધાનાં ચક્રો ગતિમાન કર્યાં છે, જેના કારણે આગામી પંદરેક દિવસમાં હાલના ૩૦૦ જનરલ બેડ ઉપરાંત વધુ ૧૮૦ બેડની સુવિધા દર્દીઓને મળતી થાય તેવી શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ