અમદાવાદ / શું VS હોસ્પિટલના પાટીયા પડી જશે ? અસ્તિત્વ સામે ઉભા થયાં અનેક સવાલ

SVP Hospital Ahmadabad congress VS Hospital gujarat

એસ વી પી હોસ્પિટલ બનતા જૂની હોસ્પિટલ બંધ થવાના આરે છે જેને લઇને કોંગ્રેસ દ્વારા આજે વી. એસ. હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી જે હોસ્પિટલ પેહલા દર્દીઓથી ખચોખચ ભરેલું રહેતું હતું ત્યાં હવે વોર્ડમાં દર્દીઓ નહીં પરંતુ ખાલી બેડો જોવા મળી રહયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ