ન્યૂ બાઇક / Suzuki Gixxer SF 150 અને 250cc લૉન્ચ, જાણો શું છે ખાસ

suzuki gixxer sf 150 and 250 cc launched price features

Suzuki Gixxer SF 150 અને Suzuki Gixxer SF 250cc આ બંને બાઇક લૉન્ચ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી એક્સ શોરૂમમાં 150 cc Gixxer ની કિંમત ની શરૂઆત 1 લાખ 9 હજાર રૂપિયાથી છે.

બ્રેકિંગ ન્યૂઝ