ઓટો ન્યૂઝ / Suzuki Accessનું નવું મોડલ આપી શકશે Honda Activaને ટક્કર? જાણો બંનેના ફીચર્સ અને કિંમત

suzuki access 125 vs  Honda Activa 125 which one is cheapest scooter for you

સુઝુકી અને હોન્ડાના આવા બે સ્કૂટર્સ લાવ્યા છીએ જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્કૂટર્સમાં સુઝુકી એક્સેસ 125 બીએસ 6 અને હોન્ડા એક્ટિવા 125 બીએસ 6 શામેલ છે. આ બંને સ્કૂટર્સને બીએસ 6 કમ્પ્લિયન્ટ એન્જિન આપવામાં આવ્યું છે. આ બંને સ્કૂટર્સ 125 સીસી સેગમેન્ટમાં આવે છે. આ સ્કૂટર્સની તમામ વિશેષતાઓ વિશે જાણો આ સિવાય, તમને એ પણ ખબર થશે કે આ સ્કૂટર્સ તમારા બજેટમાં કેટલું ફિટ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ