ચકચાર / ઇરફાન ખાનની પત્ની સુતાપાએ કરી આ ડ્રગને લીગલ કરવાની માગ

Sutapa want CBD oil to be legalize in india

ઇરફાન ખાનના નિધન બાદ તેમની પત્ની સુતાપા એક્ટરને યાદ કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરતી જોવા મળે છે. હાલમાં જ તેમણે એક ચોંકાવનારી પોસ્ટ કરી છે જેનાથી લોકો હેરાન થઇ ગયા છે. સુતાપાએ CBD ઓઇલ લીગલ કરવાની માંગ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ