21 દિવસના લૉકડાઉનમાં રિતિકના ઘરે પહોંચી Ex વાઇફ, હવે રહેશે જોડે | Sussanne Khan moves in with Hrithik Roshan to take care of kids together during quarantine

ગોસિપ / 21 દિવસના લૉકડાઉનમાં રિતિકના ઘરે પહોંચી Ex વાઇફ, હવે રહેશે જોડે

Sussanne Khan moves in with Hrithik Roshan to take care of kids together during quarantine

રિતિક રોશન અને સુઝૈન ખાનની સાથે અલગ થયાને ઘણા વર્ષો વીતી ગયા છે, પરંતુ બંને વચ્ચેની મિત્રતા ખત્મ થઇ નથી. રિતિક અને સુઝૈનની બંને એકબીજા માટે સ્ટેન્ડ લેતા જોવા મળે છે. પોતાના બાળકો માટે સતત એકસાથે જોવા મળે છે. આ વખતે પણ બંને બાળકો માટે એકસાથે આવ્યા છે. બંને 21 દિવસ માટે લૉકડાઉનમાં સાથે રહેશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ