જમ્મુ કાશ્મીર / આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં? ડ્રોન બાદ જમ્મુ-કશ્મીરમાંથી સંદિગ્ધ ટિફિન મળતા એજન્સીઓ એક્શનમાં

Suspicious tiffin found in Budgam district

જમ્મૂ કાશ્મીરમાં શંકાસ્પદ ટિફીન મળી આવવાને કારણે એજન્સીઓ એકશન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે રાતે આર્મીકેમ્પ પાસે ડ્રોન પણ ફરતા દેખાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ