કોરોના વાયરસ / આ જગ્યાએ 7 મહિના બાદ આવ્યો કોરોનાનો પહેલો કેસ, તરત જ અપાયા લોકડાઉનના આદેશ

suspicious patient found after about 7 months of the epidiic dictator kim jong put iergency in the city adjacent to south...

કોરોના મહામારી શરૂ થયાના 7 મહિના બાદ નોર્થ કોરિયામાં કોરોનાનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેને લઇને કિમ ઉન જોંગે સાઉથ કોરિયાના નજીકના શહેરમાં લોકડાઉનના આદેશ આપ્યા છે. શંકાસ્પદ દર્દી એક ભાગેડું છે. તે ત્રણ વર્ષ પહેલા નોર્થ કોરિયા છોડીને ભાગી ગયો હતો અને 19 જુલાઇએ ગેરકાયદેસર રીતે સીમા પાર કરી દેશમાં પહોંચ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ