દિલ્હી / IGI એરપોર્ટ પરથી સંદિગ્ધ બેગ મળી આવતા હડકંપ, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ

suspicious bag found delhi indira gandhi international airport

રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ટર્મિનલ 3 પર એક શંકાસ્પદ બેગ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. શંકાસ્પદ બેગ મળી હોવાની બાતમી મળતાં પોલીસે તાત્કાલિક અસરથી બેગને પોતાના કબજામાં લીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ