કૌભાંડ / વિસાવદર બાદ તળાજામાં પણ તુવેરની ખરીદીમાં કૌભાંડની શંકા, મેનેજરે આક્ષેપો ફગાવ્યા

Suspicion of scam in tuver in Talaja marketing yard

જૂનાગઢના વિસાવદરમાં તુવેરની ખરીદીમાં કૌભાંડ બહાર આવ્યા બાદ હવે ખેડૂત આગેવાનોએ તળાજામાં પણ તુવેરની ખરીદીમાં કૌભાંડ થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. જો કે ખેડૂત આગેવાનોના આક્ષેપોને અહીંના ગોડાઉન મેનેજરે ફગાવી દીધા છે અને આક્ષેપ માત્ર રાજકીય લાભ ખટવા માટેના છે તમે જણાવ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ