VTV EXCLUSIVE / રાજકોટ ઍરપોર્ટની જમીનમાં 100 કરોડના કૌભાંડની આશંકા, ભાજપના મોટા માથા તપાસની રડારમાં

Suspicion of big scam in land acquisition of Rajkot International Airport

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ માટેની જમીન સંપાદનને લઈને મોટુ કૌભાંડ સામે આવ્યું છે. જેમા ભાજપના મોટા માથાના સંબંધીઓએ ખેડૂતો પાસેથી પહેલાજ સસ્તા ભાવે જમીન ખરીદી લીધી હતી તેવી માહિતી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ