ચિંતાજનક / દેશમા આ તારીખે આતંકી હુમલાની આશંકા. સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું

Suspicion of a terrorist attack on January 26 or in the Assembly elections

26 જાન્યુઆરી અથવા વિધાનસભા ચૂંટણી સમયે આતંકી હુમલો કરી શકે તેવી સુરક્ષા એજન્સીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે. જેથી દેશભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ