હુમલાની આશંકા / ભારતને ડબલ ટેન્શન : ISIS-Kના નિશાને મંદિર-નેતાઓ, બીજી તરફ પાકિસ્તાન કરી રહ્યું છે કાળું કામ

Suspicion of a major terrorist attack in India

પાકિસ્તાની એજન્સી ISI તાલિબાની આતંકીઓ સાથે મળીને ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. તો બીજી તરફ આતંકી સંગઠન ISIS-K પણ ભારત પર હુમલો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ