તપાસ / ડીસામાં બની ફિલ્મમાં પણ ન બને એવી ઘટના, એક વર્ષ પહેલા દફનાવેલ મહિલાના મૃતદેહને આ કારણે બહાર કઢાયો

suspicion death woman dead body Dhanawada village Deesa

ડીસાના એક ગામમાં મહિલાનું એક વર્ષ પહેલા મોત થયું હતું. ત્યારે હવે એક વર્ષ બાદ આ મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. મહિલાના મોતને લઇને પિયરપક્ષને શંકા જતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ