અમદાવાદ / મહિલા પીઆઈને સસ્પેન્ડ કરાતા સોશિયલ મીડિયામાં વિરોધનો વંટોળ

Suspended women PI Opposition in Social Media

દારૂ-જુગારના અડ્ડા પર સ્ટેટ મો‌નિટ‌િરંગ સેલના દરોડા પડે છે, ત્યારે જે તે વિસ્તારના પીઆઇ અથવા પીએસઆઇને સસ્પેન્ડ કરવાનો આદેશ રાજ્યના પોલીસવડા આપે છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ