ઉત્તર પ્રદેશ / પ્રિયંકા ગાંધી પર ફૂટ્યો સસ્પેન્ડેડ વરિષ્ઠ કોંગ્રેસીઓનો ગુસ્સો, 'નકલી કોંગ્રેસ' વિરુધ્ધ આપી આંદોલનની ચીમકી

Suspended veterans target Priyanka Gandhi Vadra

ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ કરાયેલા 10 નેતાઓને સોમવારે દાવો કર્યો છે કે પ્રદેશ પ્રભારી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં તેમને નિશાન બનાવામાં આવ્યાં છે. મીડિયાની એક રિપોર્ટ અનુસાર આ નેતાઓએ ધમકી આપી છે કે જો પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી આ મામલામાં દખલ નહી કરે તો 'અસલી કોંગ્રેસ' ને 'નકલી કોંગ્રેસ' થી બચાવવા માટે પ્રદેશવ્યાપી આંદોલન છેડવામાં આવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ