ફરિયાદ / પૂર્વ IAS અધિકારી ગૌરવ દહિયાએ લીનુ સિંહ સામે FIR કરી દાખલ, કુલદીપ નામના શખ્સ સાથે 2015માં લગ્ન કર્યાનો આરોપ

Suspended IAS gaurav dahiya files an fir against leenu singh

પૂર્વ IAS ગૌરવ દહીયા કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે. દહિયાએ કથિત પૂર્વ પત્ની લીનુ સિંઘ સામે ફરિયાદ દાખલ કરાવી છે. દહિયાએ ખંડણી માંગવી અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ મામલે દહિયાએ દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ