પ્રેમ પ્રકરણ / સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાને કથિત પ્રેમ પ્રકરણ મામલે ક્લીનચીટ

suspended ias Gaurav dahiya claims to get a clean chit from Delhi police

ગૌરવ દહિયા સામે કરવામાં આવેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા સાબિત થયા છે ત્યારે કથિત પ્રેમ પ્રકરણ મામલે ગૌરવ દહિયાને ક્લીનચીટ આપવામાં આવી છે. દિલ્હીની લિનુ સિંહ નામની મહિલાએ ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કર્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x