અરવલ્લી / મોડાસા યુવતી મોત મામલે મોટાં ન્યૂઝ, 3 આરોપીઓએ સરેન્ડર કર્યુ, જાણો નામ જોગ

Suspected young girl murder rape case 3 accused surrendered Modasa Aravalli

અરવલ્લીના મોડાસાના સાયરાની સીમમાંથી મળી આવેલી યુવતીના શંકાસ્પદ મોત મામલે ચાર આરોપીઓ સામે અપહરણ સામુહિક બળાત્કાર અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ પીડિતાના ત્રણ આરોપીઓએ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ