મોતનું રહસ્ય / ગુજરાતના આ જિલ્લામાં 6 વર્ષની પુત્રી સાથે માતાનું પણ મોત, બંનેના મૃત્યું પાછળનું કારણ હજુ અકબંધ

Suspected death of mother and daughter in Vadodara

વડોદરા શહેરના સમા વિસ્ચતારમાં 6 વર્ષની બાળકી અને 36 વર્ષની માતાનું મોત થયું છે. જેના કારણે આસપાસ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે બંનેના મોતનું રહસ્ય હજુ પણ અકબંધ છે

બ્રેકિંગ ન્યૂઝ