મનોરંજન / હાથમાં સિગારેટ અને પિસ્તોલ સાથે જોવા મળ્યો સુષ્મિતા સેનનો કીલર લુક: Aarya-3 પ્રોમો જોઈ ફેન્સ બોલ્યા- કીલર

Sushmita Sen's killer look seen with a cigarette and a pistol in her hand: After watching the Aarya-3 promo, fans said-...

ડિઝની પ્લસ હોટસ્ટારની આગામી સિરીઝ 'આર્યા 3'ની ઝલક બતાવવામાં આવી છે. જેમાં સુષ્મિતા સેન હાથમાં બંદૂક અને સિગાર સાથે જોવા મળી રહી છે. આ વખતે સુષ્મિતા સેન એકદમ લેડી બોસના લુકમાં દેખાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ