બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sushmita Sen shared a unique VIDEO on International Transgender Day, 'Applause for increase courage'

SHORT & SIMPLE / 'તાળી પડશે પણ હિંમત વધારવા માટે' ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે પર સુષ્મિતા સેને શેર કર્યો અનોખો VIDEO

Megha

Last Updated: 04:29 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sushmita Sen: ઈન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે પર એક્ટ્રેસ સુષ્મિતા સેનનો એક વીડિયો વાયરલ થયો જેમાં તે ટ્રાન્સજેન્ડર ગૌરી સાથે જોવા મળી.

  • સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર ગૌરી સાથે જોવા મળી
  • સુષ્મિતા સેનનો એક વીડિયો થયો વાયરલ 
  • વિડીયોમાં ટ્રાન્સજેન્ડર તાળી વગાડતા પ્રશ્ન ઉઠાવે છે

Sushmita Sen: ટ્રાન્સજેન્ડર સમુદાયને આપણા સમાજમાં ક્યારેય સન્માનજનક સ્થાન મળ્યું નથી પણ હવે સમય બદલાઈ રહ્યો છે. ઈન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે પર સેલિબ્રિટી એક્ટ્રેસ સુષ્મિતા સેનનો એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી એક ટ્રાન્સજેન્ડર ગૌરી સાથે જોવા મળી રહી છે. 

જો આપણે સુષ્મિતા સેનની વાત કરીએ તો ઘણા સમયથી બોલિવૂડથી દૂર હતી પણ OTT પ્લેટફોર્મ આવ્યા પછી તેની કારકિર્દીને નવી ઉડાન મળી હોય એવું લાગી રહ્યું છે. સુષ્મિતા સેને આર્ય સિરીઝથી કમબેક કર્યું હતું કર્યું હતું અને એ પછીથી એક્ટિંગની દુનિયામાં તેની બીજી ઇનિંગ શરૂ થઈ છે એવું લાગી રહ્યું છે. આર્યની સફળતા પછી હવે સુષ્મિતા એક નવી સિરીઝ લઈને આવી રહી છે. તેના સોશ્યલ મીડિયા પર તેને એક નવો લુક શેર કર્યો હતો જે હાલ ઘણો વાયરલ પણ થયો હતો. 

એ બાદ સુષ્મિતાનો બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક ટ્રાન્સજેન્ડર તાળી વગાડતા પ્રશ્ન ઉઠાવે છે કે જેના પર વિડિયોમાં સુષ્મિતાની એન્ટ્રી થાય છે અને તે આ સવાલોના જવાબ ખૂબ જ અનોખા અંદાજમાં આપે છે. જુઓ વિડીયો .. 

સંકળાયેલા મુદ્દાઓ

International Transgender Day Sushmita sen Video viral સુષ્મિતા સેન SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ