VIRAL / સુષ્મિતા સેનનો આ વીડિયો ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ

sushmita sen dance video goes viral on internet with her boyfriend and daughters

બોલીવૂડની અભિનેત્રી સુષ્મિતા સેન પોતાના એક વિડીયોને લઈને ભારે ચર્ચામાં છે. આ વિડીયોમાં તે પોતાની દીકરીઓ સાથે ડાન્સ કરી રહ્યા છે જે લોકોને ખુબ ગમી રહ્યો છે. સુષ્મિતા પોતાની ફિટનેસ માટે ખુબ એક્ટિવ રહે છે ત્યારે ડાન્સમાં પણ તેમની ચુસ્તી સ્ફૂર્તિ જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયાં હતા. વિડીયોમાં તેમના બોયફ્રેન્ડ રોહમન પણ દેખાઈ રહ્યા છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ