યાદ રહેશે સુષમા / કાશ, આજે પણ હાજરજવાબી સુષમા સ્વરાજે પોતાના મોતની ખબરને ખોટી કહી હોત

Sushma swaraj Twitter reply followers

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું છે. છાતીમાં દુઃખાવો થતા તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ