યાદગાર / સુષમા સ્વરાજનું આ ધારદાર ભાષણ આજે પણ સાંભળશો તો રૂવાંડા ઊભાં થઈ જશે

Sushma Swaraj Speech On Article 370 In Parliament

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશમંત્રી રહી ચૂકેલા સુષમા સ્વરાજ હવે નથી રહ્યાં. પરંતુ તેમના રાજનીતિક કાર્યકાળ દરમિયાન દેશ માટે તેમણે આપેલું યોગદાન ઈતિહાસના પાના પર અમર થઈ ગયું છે. બુદ્ધીજીવી રાજનેતા હોવા સાથે તેઓ એક પ્રખર વક્તા પણ હતા. તેમણે સંસદ અને સંસદ બહાર આપેલા અનેક ભાષણો યાદગાર બની ગયા છે. પરંતુ તેમણે 11 જૂન 1996ના દિવસે કાશ્મીર મુદ્દે સંસદમાં આપેલું ભાષણ હજુ પણ અનેક ભારતીયોના કાનમાં ગૂંજી રહ્યું છે. ખાસ કરીને એ ભાષણ ધારા 370 નાબૂદીના ઉષાકાળે વધારે યાદ આવી રહ્યું છે. જોઈએ આ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ