દિલ્હી / ડૂંગળીના વધેલા ભાવવધારાથી નારાજ થઇ હતી જનતા, સુષમાએ CM પદ પરથી આપવું પડ્યું રાજીનામું

sushma swaraj resign cm onion price

દિલ્હીના પહેલા મુખ્યમંત્રી સુષમા સ્વરાજ કાનૂન વ્યવસ્થાને લઇને ઘણા સજાગ હતા. ઘણી વખત તેઓ દિલ્હી પોલીસની ગાડીમાં રાતે બેસીને કાયદાકીય વ્યવસ્થાની સમીક્ષા કરતા હતા. તેમનું માનવું હતું કે રાજધાનીમાં મહિલાઓ સુરક્ષિત રહેવી જોઇએ. જ્યારે તેઓ તેમના ઘરેથી બહાર નીકળે ત્યારે તેમને સુરક્ષાની ચિંતા ન રહેવી જોઇએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ