સુષમાની પ્રેમ કહાની / સુપ્રીમ કોર્ટમાં સ્વરાજ સાથે પ્રેમ થયોને કટોકટી વખતે લગ્ન કર્યા

sushma swaraj married in emergency put husbands surname heres her love story

જે હરિયાણા લિંગાનુપાત માટે બદનામ રહ્યું, એની માટીમાં વર્ષ 1952 ને વેલેન્ટાઇન્સ ડે (14 ફેબ્રુઆરી)ના દિવસે એક છોકરીએ જન્મ લીધો. કદાચ જ કોઇએ વિચાર્યું હશે કે એ છોકરીએ એક દિવસ ભારત જ નહીં દુનિયાભરમાં પણ નામ કમાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ