દીદી માટેનું દર્દ / સુષમાજીની વિદાયના શોકથી વડોદરાના આ પરિવારે ન કર્યુ ભોજન, કરી હતી ઈરાનમાં મદદ

Sushma Swaraj help the gujarati family

સુષમા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યાં પરંતુ તેમની યાદો પ્રત્યેક ભારતવાસીઓના દિલમાં કાયમ રાજ કરશે. ખાસ કરીને એ લોકો મમતામયી મૂર્તિ સુષમા સ્વરાજને નહીં વીસરી શકે કે જેને આપત્તિકાળમાં સુષમા સ્વરાજની મદદ મળી હતી. આપણે વાત કરવી છે સુરતના એક અગ્રવાલ પરિવારની કે જે વતનથી હજારો કિલોમીટર દૂર હતો જ્યાં સુષમા સ્વરાજની મદદનો હાથ પહોંચ્યો હતો. ત્યારે જોઈએ આ અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ