સુષમા સ્વરાજ / કચોરીના ખૂબ શોખીન હતા સુષમા, દિવસ અનુસાર રંગ મુજબ ભોજન લેતાં

sushma swaraj favourite food lifestyle

67 વર્ષની ઉંમરે જીવનના છેલ્લા શ્વાસ લેનારા સુષમા સ્વરાજનું હાર્ટ એટેકના કારણે મંગળવારે એમ્સમાં મૃત્યુ થયું છે. જો તેમના સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો જ્યોતિષ અને રત્નોમાં વિશ્વાસ રાખનારા સુષમા હેલ્થ પ્રત્યે ખૂબ જ સજાગ હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ