સિદ્ધિ / મોદીની ટીકા કરનાર સુષ્મા સ્વરાજ કેવી રીતે બન્યા એમની સરકારના સૌથી સફળ મંત્રી?

sushma swaraj death news age former external affairs minister sushma swaraj pm modi

ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક સુષ્મા સ્વરાજ નથી રહ્યા. પીએમ નરેન્દ્ર મોદીની મજબૂત આંતરરાષ્ટ્રીય કૂટનીતિની આધારશિલા રાખનાર સુષ્મા સ્વરાજના વિદેશમંત્રી તરીકેનો કાર્યકાળ તેમના ટીકાકારોને પણ ચુપ કરાવી દે છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે નરેન્દ્ર મોદીની ટીકા કરનાર સુષ્મા કેવી રીતે તેમના મંત્રીમંડળમાં ટોપ પર્ફોર્મિંગ મંત્રી બની ગયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ