કુલભૂષણ જાધવ મામલો / આખરે સુષ્મા સ્વરાજની અંતિમ ઇચ્છા દીકરી બાંસુરીએ 1 રૂપિયામાં પૂર્ણ કરી

Sushma Swaraj Daughter Bansuri Swaraj Give One Rupee fee to lawyer harish salve

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે પોતાના નિધના થોડા સમય પહેલા જ કુલભૂષણ જાધવ મામલે ભારતીય વકીલ હરીશ સાલ્વે એ તેમની 1 રૂપિયાની ફી દેવા માટે બોલાવ્યા હતા. સાલ્વેએ હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) માં જાધવ મામલે સુનાવણી દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ 1 રૂપિયો ફી પર કર્યું હતું. પરંતુ હરીશ સાલ્વેને પોતાની ફી મળ્યા પહેલા જ સુષમા સ્વરાજનું નિધન થઇ ગયું હતું. હવે હરીશ સાલ્વેને તેમની ફી મળી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ