અનંતયાત્રા / રાષ્ટ્રીય સન્માન સાથે સુષમા દીદીની અંતિમ વિદાય,પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

sushma swaraj cremation live updates lodhi road crematorium

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થયો. સુષ્મા સ્વરાજના પાર્થિવ શરીરને લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. મંગળવારે રાત્રે 67 વર્ષના સુષ્મા સ્વરાજને એટેક આવ્યા બાદ રાત્રે 9 વાગ્યે ગંભીર સ્થિતિમાં એમ્સ લાવવામાં આવ્યા પરંતુ ડોક્ટર એમને બચાવી શકાયા નહોતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ