સિદ્ઘિ / લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સુષમા અને તેમના પતિનું નામ છે દાખલ

sushma swaraj and her  husband swaraj kaushal distinguished couple in the limca book of records

પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા સુષમા સ્વરાજનું મંગળવારે રાતે નિધન થઈ ગયું છે. હાર્ટ એટેકના કારણે સુષમા સ્વરાજને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેની થોડી જ વારમાં તેમનું નિધન થઈ ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ