ઐતિહાસિક ભાષણ / જ્યારે સંસદમાં સુષમાએ કહ્યું કે ‘હા અમે સાંપ્રદાયિક છીએ...’ને વિવાદ છેડાયો

Sushma Swaraj 1996 lok sabha speech

1996માં જ્યારે અટલ બિહારી વાજપેયની 13 દિવસની સરકાર બની ત્યારે સુષમા સ્વરાજ તેમા મંત્રી બનાવામાં આવ્યાં હતા. તેમણે ભાજપના તત્કાલિન દિગ્ગજ નેતાઓ અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. તેઓ સ્વાસ્થ્ય મંત્રી, સૂચના પ્રસારણ મંત્રી અને વિદેશ મંત્રી રહ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ