નિવેદન / મહારાષ્ટ્રના પૂર્વ CMનો દાવો, સુશાંત સિંહનું મર્ડર થયું હતું ; સરકાર કોઈને બચાવવા માટે...

SushantSinghRajput did not commit suicide.  Narayan Rane

સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદથી જ દેશભરમાં ઘણા બધા લોકો અને તેમના પરિવાર દ્વારા CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે. સુશાંત આપઘાત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર પણ અવારનવાર સવાલો ઉઠાવવામાં આવે છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાએ ધડાકો કર્યો છે કે સુશાંત સિંહે આપઘાત કર્યો જ નથી, તેની હત્યા કરવામાં આવી હતી. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ