બોલિવૂડ / સુશાંતને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો, આ બાદ અભિનેતાના પગ ધ્રૂજવા લાગ્યાં હતા

Sushant's trainer reveals facts about him

સુશાંત સિંહ રાજપૂતના નિધનને ડોઢ મહિનાથી વધુ થઇ ગયુ છે ત્યારે તેમની ગર્લફ્રેન્ડ રિયાને લઇને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે. સુશાંતના પિતાનો આરોપ છે કે રિયાના કારણે જ સુશાંતે આત્મહત્યા કરી છે. હવે સુશાંતના ટ્રેનરનુ કહેવું છે કે ડિસેમ્બરથી અજીબ પ્રકારની દવાઓ લેતો હતો જેનાથી તેમની હેલ્થ ખરાબ થઇ રહી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ