ઘટસ્ફોટ / 8 થી 14 જૂન વચ્ચે શું થયુ હતુ, સુશાંતની બહેન મિતુએ આપી જાણકારી

Sushant's sister meetu open ups what happened between 8 to 14 june

સુશાંતના મોત બાદ એક પછી એક નવા વળાંક આવતા જાય છે. રિયા ચક્રવર્તીએ આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે 8 તારીખે તેના ગયા બાદ સુશાંતની બહેન મિતૂ તેના ઘરે હતી. 8થી 14 સુધી તે જ ઘરમાં રોકાઇ હતી. જેના વિશે સુશાંતની બહેન મિતૂએ ખુલાસો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ