બોલિવૂડ / સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના ટ્રેલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

sushant's last film dil bechara trailer makes world record

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર હાલમાં સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે. આટલું જ નહીં ચાહકોએ આ ટ્રેલરને એટલો પ્રેમ આપ્યો છે કે તેણે ઘણા બોલિવૂડ સ્ટાર્સના રેકોર્ડ તોડી નાખ્યા છે. સુશાંત સિંહ રાજપૂત ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી ન હોય પરંતુ તેણે પોતાના કામ દ્વારા ચાહકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. તેના કામ વિશે ચાહકોનો જુસ્સો તે આ દુનિયા છોડ્યા પછી પણ દેખાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ