SSR case / સુશાંત કેસમાં મોટો વળાંક : એક્ટરના મિત્ર સિદ્ધાર્થની NCBએ કરી ધરપકડ 

sushant's friend Siddharth arrested by NCB

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. તેના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણીની NCBએ ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ