અસત્યની હાર / રિયા પાછળ સુશાંતે ખર્ચ્યા હતા આટલા કરોડ, હિસાબ આવ્યો સામે, જાણો ક્યાં કેટલાં

 sushant's Bank account says a lot about rhea chakraborty

સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સીબીઆઇની ટીમ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. જેટલા પણ લોકો સુશાંત સાથે જોડાયેલા છે તે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે એક મહત્વનો ખુલાસો થયો છે. જેમાં સુશાંતે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પાછળ કેટલા રૂપિયા ખર્ચ કર્યા છે તે સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ