બોલીવૂડ / સુશાંત આત્મહત્યા કેસમાં મોટો વળાંક, અંકિતા લોખંડેએ રિયા ચક્રવર્તીને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો

sushant wanted to end relationship as rhea chakraborty

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસને એક નવો વળાંક મળ્યો છે. અભિનેતાના મૃત્યુના દોઢ મહિના બાદ, પરિવારે મૌન તોડ્યું હતું અને પિતા કે.કે.સિંહે બિહારના પટણા હેઠળ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે આત્મહત્યા કરવા સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ