ખુલાસો / આપઘાત પહેલાની સુશાંતની ગૂગલ હિસ્ટ્રી પર પોલીસનો મોટો ધડાકો, રિયાના ખાતામાં નાણા જવા મુદ્દે પણ ખુલાસો

sushant used to search painless death says mumbai police

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં મુંબઈ પોલીસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ આ મામલે આમને સામને આવી ગઈ છે. બીજી તરફ કેસમાં સતત નવા વળાંક અને ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એવામાં મુંબઈના પોલીસ કમિશનર પરબીર સિંહે મીડિયા સાથે વાતચીત અને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ