ફરિયાદ / રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી, સુશાંતના પિતાએ FIRમાં કહ્યું દીકરાના ખાતામાં 17 કરોડ હતા અને...

sushant suicide case: father kk singh files fir against rhea chakraborty

બૉલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના આશરે દોઢ મહિના બાદ એક્ટરના પિતાએ રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુશાંતના પિતાએ આજે રિયા વિરૂદ્ધ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ