ખુલાસો / સુશાંત આ ડિસોર્ડરથી પીડાતો હતો, રિયા તેની માતાની જેમ સંભાળ રાખતી હતી : એક્ટરની થેરાપિસ્ટ

SUshant sinh rajput case : therapist says rhea was strongest support

સુશાંત સિંહ આપઘાત કેસમાં એક બાદ એક મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. પહેલા સિનેમા જગતમાં સગાવાદના આરોપો લાગ્યા અને ખૂબ લાંબો વિવાદ રહ્યો. તે બાદ હવે સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ રિયા પર એક બાદ એક ગંભીર આરોપો લાગી રહ્યા છે. જે બાદ હવે સુશાંતની થેરેપિસ્ટ દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યું છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ