કાર્યવાહી / સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8 દિગ્ગજો સામે કેસ, જાણો કોણે કર્યો

Sushant Singh Rajput's suicide case Fir against 8 people in Bollywood

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે બોલિવૂડના આ 8 મોટા માથા સામે બિહારની એક અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ 8 મોટા માથા સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ