અલવિદા / બોલિવૂડનો સુ'શાંત' પંચમહાભૂતમાં વિલીન, અંતિમ વિદાય સમયે જાણે પ્રકૃતિએ પણ આંસુ વહાવ્યા

sushant singh rajput's funeral take place in mumbai

સુશાંત સિંહ રાજપૂતનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ ગયું છે. હવે આ સિતારો હંમેશા માટે આપણા બધાથી દૂર જતો રહ્યો પણ જતા જતા પોતાની પાછળ ઘણી બધી યાદો અને સવાલ મૂકીને ગયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ