બોલિવૂડ / દિશા સાલિયાનની મોતના સમાચાર સાંભળી બેહોશ થઈ ગયો હતો સુશાંત, હોશમાં આવ્યો તો કહી આ વાત

Sushant Singh Rajputs Flatmate Siddharth Pitani to CBI: After Disha Salians Death

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમની સામે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીએ મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઈને માહિતી આપતા સિદ્ધાર્થે જણાવ્યું કે, દિશા સાલિયાનના મોતના સમાચાર સાંભળ્યા બાદ સુશાંત બેહોશ થઈ ગયો હતો. તે પછી જ્યારે તેને હોશ આવ્યો ત્યારે સુશાંતે કહ્યું કે તે લોકો મને પણ મારી નાખશે. પિઠાનીના આ નિવેદનના આધારે સીબીઆઈ સુશાંત અને દિશાની મોત વચ્ચે કનેક્શન હોવાનું માની રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x