ઘટસ્ફોટ / મોટો ખુલાસો : સુશાંત આ દિગ્ગજ બોલીવુડ સ્ટારની દીકરીને કરવાનો હતો પ્રપોઝ

Sushant singh rajput was dating sara ali khan

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન બંનેના ડેટિંગની અફવા સામે આવી હતી. હાલમાં જ સુશાંતના મિત્ર સેમ્યુઅલ હૉકિપે પણ બંનેના સંબંધોને લઇને કેટલીક વાતો કહી હતી. તેણે કહ્યું કે કેદારનાથની શૂટિંગ દરમિયાન બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતો અને એક બીજાને ડેટ કરી રહ્યાં હતા. સુશાંત પણ આ સંબંધને લઇને ઘણો સિરીયસ હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ