તપાસ / આ ખતરનાક બીમારીને કારણે સુશાંત 7 દિવસ સુધી હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ હતો

sushant singh rajput was admitted to hinduja hospital for 7 days for treatment of depression

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લેતા તેના ફેન્સ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો છે. ત્યારે હવે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ મીડિયા હાઉસને જાણકારી આપી છે કે, સુશાંત લોકડાઉનના એક સપ્તાહ પહેલા સુધી હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ